♠ મંગળ વિશે તમે અવાર નવાર વાચ્યું હશે. મંગળ ઉપર જીવન હોવાનું પણ ઘણું ચર્ચાઇ રહ્યું છે જેની જાણકારી એકદમ રસપ્રદ હશે.
~» રાતાગ્રહની અજાણી વાતો ઉપર એર નજર મંગળને લાલા ગ્રહ કહેવામાં આવે છે કેમ કે
મંગળની માટીમાં વધારે ખનિજ કાટ લગવાના કારણે વાતાવણ અને માટી લાલ દેખાય છે.
~» મંગળને બે ચન્દ્રમાં છે, જેમના નામ ફોબોસ
અને ડેમોસ છે. ફોબોસ ડેમોસથી થોડો મોટો છે. ફોબોસ મંગળની સપાટીથી માત્ર 6 હજાર કિલોમીટર ઉપર પરિક્રમા કરે છે.
~» ફોબોસ ધીમે ધીમે મંગળ તરફ જુકી રહ્યો છે, તે દર સૌ વર્ષમાં મંગળ તરફ 1.8 મીટર જુકી જાય છે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે 5 કરોડ
સાલમાં ફોબોસ મંગળને ટકરાશે કે પછી તૂટી જશે અને ચાર તરફ રિંગ બનાવી દેશે.
~» ફોબોલ ઉપર ગુરુત્વાકર્ષણ ધરતીના ગુરુત્વાકર્ષણનો એક હજારોમાં ભાગ છે. એટલે જો પૃથ્વી ઉપર કોઇ વયક્તિનું વજન 50 કિલોગ્રામ છે તો મંગળ ઉપર તેનું વજન માત્ર 50 ગ્રામ
થઇ જશે.
~» જો એવું માનવામાં આવે છે કે સૂરજ એખ
દરવાજા જેટલો માટો છે, તો ધરતી એક સિક્કા જેવી હસે અને મંગળ એક એસ્પિરીન ટેબલેટ જેવી હશે.
~» મંગળ ઉપર એક દિવસના 24 કલાક કરતાં થોડો વધારે હોય છે અને મંગળને સૂરજની પરિક્રમા ધરતી માટે 687માં કરે છે. એટલે મંગળ ઉપર એક વર્ષ ધરતીના 23 મહિનાની બરાબર હશે.
~» મંગળ અને ધરતી લગભગ બે વર્ષમાં એક વખત એક બીજાની એકદમ નજીક હોય છે, જ્યારે બંન્ને ગ્રહો વચ્ચેનું અંતર 5 કરોડ 60 લાખ કિલોમીટર હોય છે.
~» મંગળ ગ્રહ ઉપર પાણી બરફના રૂપમાં ધ્રુવો ઉપર મળે છે અને એવું પણ અનુમાન છે કે મંગળ ઉપર
પાણી ખારું હોય છે.
~» વૈજ્ઞાનિકો એવું માને છે કે મંગળ ઉપર લગભગ ત્રણ વર્ષ અરબ વર્ષ પહેલાં પુર આવી હતી. પરંતુ એ નથી ખબર કે પાણી ત્યારે ક્યાંથી આવ્યું હતું.
~» મંગળ ઉપર તાપમાન ખૂબ વધારે તો ક્યારે
ક એક દમ ન્યૂનતમ થઇ જાય છે. મંગળ એક રણ વિસ્તાર જેવું છે, માટે મંગળ ઉપર કોઇ જવા માંગે છે તો તેણે પાણીનો પુરવઠો સૌથી વધારે પાસે
રાખવો પડશે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.