♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
* પક્ષીઓની આંખો તેના માથાનો ૫૦ ટકા ભાગ રોકે છે.
* પેન્ગ્વીન એક જ એવું પક્ષી છે કે ઊભું થઇ બે
પગે ચાલી શકે છે, પાણીમાં તરી શકે છે પણ
ઊડી શકતું નથી.
* મરઘા ૨૦૦ જેટલા જુદા જુદા અવાજ કરીને એકબીજાને સંકેત આપી શકે છે.
* માણસે પ્રથમ વાર પાળેલું પક્ષી બતક હતું.
* કીવી નામનું પક્ષી અંધ હોય છે.
* કાગડાનું મગજ શરીરના પ્રમાણ તમામ પક્ષીઓ કરતા મોટું હોય છે.
* ઓસ્ટ્રેલિયન પેલિકનની ચાંચ બધા પક્ષીઓમાં સૌથી મોટી છે તે ૧૩ થી ૧૮ ઇંચ લાંબી હોય છે.
* પોપટ એક જ એવું પક્ષી છે કે જે પોતાની ચાંચની નીચેનો અને ઉપરનો ભાગ સ્વતંત્ર રીતે હલાવી શકે. લકકડખોદની જીભ તેની ચાંચ કરતાં ચાર ગણી લાંબી હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.