♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
* સૌથી નાનું ડાયનોસોર એક નાની બિલાડીથી સહેજ મોટું હતું.(સાધારણ રીતે ડાયનોસોર તો મહાકાય હતા)
* એન્ટાર્ક્ટિકા એકમાત્ર ખંડ છે જ્યાં પતંગિયાં જોવા મળતાં નથી!
* કેટરપીલર્સ નામના જાનવરને ૪૦૦૦ સ્નાયુઓ હોય છે. જ્યારે માનવજાતને માત્ર ૬૨૯ હોય છે!
* ડૉ. સ્યુસસે બાળકો માટેનું સુપ્રસિધ્ધ પુસ્તક 'ગ્રીન એગ્સ એન્ડ હામ' માત્ર ૫૦ ભિન્ન ભિન્ન શબ્દોનો ઉપયોગ કરીને લખ્યું છે.
* 'ધ ગેટ્સ ઓફ પેરેડાઈઝ' નવલકથા માત્ર બે વાક્યોમાં ૪૦,૦૦૦ શબ્દોના ઉપયોગ વડે
લખાયેલ છે.
* યુરેનસની આસપાસ ફરતા કુદરતી ઉપગ્રહોમાં ૨ થી ૨૪નાં નામ મહાન નાટયકાર શેક્સપીયરનાં અનેક નાટકો ઉપરથી રાખવામાં આવ્યાં છે.
* ૨૦૦૪માં ફ્રૅન્ચ લેખક માઈકલ થેલર
દ્વારા પ્રકાશિત થયેલ ૨૩૩ પાનાની નવલકથામાં એકપણ વિશેષણ નથી!
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.