🌸 ગોરિલા પાણીમાં તરી શક્તા નથી.
🌸 ચિત્તા બિલાડીની જેમ નખ પાછા ખેંચી શક્તા નથી.
🌸 દેડકા ખોરાક ગળે ઉતારે ત્યારે આંખો બંધ થઇ જાય છે.
🌸 બતક માથું હલાવ્યા વિના ચાલી શકે નહી.
🌸 મગર જીભ બહાર કાઢી શક્તા નથી.
🌸 ઘૂવડ ડોળા ફેરવી શક્તું નથી. તેને બીજી દિશામાં જોવા માથું ફેરવવું પડે.
🌸 સાપને પોપચાં હોતા નથી, તે આંખ પટપટાવી શક્તા નથી.
🌸 માછલી પાછલી દિશામાં તરી શક્તી નથી.
🌸 હાથી કૂદકા મારી શક્તા નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.