🌻 ખાવા-પીવાનો સામાન અખબારમાં રાખીને વેચવા ઉપર પ્રતિબંધ !!! 🌻
👉🏻 ખાદ્ય સંરક્ષણ ઓથોરીટીએ દેશભરમાં આના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવ્યોઃ જો કે સજાની જોગવાઇ નથી.
🌼 છાપાના ઉપયોગથી તબીયતને નુકસાન થતુ હોવાનુ બહાર આવ્યુઃ છાપાની શાહીમાં ઝેરી તત્વો હોય છે. 🌼
નવી દિલ્હી તા.૯ : છાપાના પાનાનો ઉપયોગ હવે ખાવા-પીવાની ચીજો માટે કદી ન કરતા. તમારી તબીયત માટે તે અત્યંત નુકસાનકારક સાબીત થઇ શકે છે. ખાદ્ય અને ખાદ્ય સંરક્ષણ અને માનક ઓથોરીટીએ ખાવા-પીવાનો સામાન પેક કરવા, લપેટવા કે પીરસવા માટે અખબાર અથવા કોઇપણ રિસાઇકલ કાગળ અને કાર્ડ બોર્ડના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
🌷 ઓથોરીટીએ જારી પોતાના પત્રમાં રાજયોને જણાવ્યુ છે કે, આપણા દેશમાં આ ચલણ ઘણુ વધુ છે જેને કારણે અજાણ્યામાં ઝેર લોકોના શરીરમાં પ્રવેશ કરી જાય છે. ઓથોરીટીએ આ બાબતે લોકોને જાગૃત થવા અપીલ કરી છે. જો કે આના ભંગ બદલ કોઇ સજાની જોગવાઇ કરવામાં આવી નથી.
🌷 અખબારોની સાથે રીસાઇકલ પેપર અને રીસાઇકલ કાર્ડબોર્ડનો નાના રેસ્ટોરન્ટ, ફુટપાથ ઉપર ખાવા-પીવાની ચીજો વેચનારા અને અનેક ઘરોમાં ઉપયોગમાં લેવાય છે. કેટલાક લોકો એટલા માટે ઉપયોગ કરે છે કે આનાથી તેલ સોસાય જાય છે.
🌷 અખબારની શાહીમાં ઘણા બધા બાયોએકટીવ તત્વો હોય છે સાથોસાથ તેમાં નુકસાનકારક રંગ, પીગમેન્ટ, એડીટીવ અને પ્રિઝરવેટીવ સામેલ હોય છે. આનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે એટલુ જ નહી તેનો કાગળ પણ નુકસાનકારક હોય છે.
🌷 અખબારો, રિસાઇકલ પેપર અને રિસાઇકલ કાર્ડ બોર્ર્ડમાં મેટાલીક કન્ટેમીન્સ, મીનરલ આયલ્સ અને રાસાયણીક તત્વો હોય છે કે જે પાચનતંત્રને લગતી સમસ્યાને લઇને ગંભીર બાબત પેદા કરી શકે છે સાથોસાથ આનાથી બાળકો, કિશોર અને વડીલોમાં કેન્સર સમસ્યા પણ પેદા કરી શકે છે.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.