♣ એક મિનિટમાં સૌથી વધુ વરસાદ ૧૯૫૬માં જુલાઈની ચોથી તારીખે અમેરિકાના મેરિલેન્ડમાં ૧.૨૩ ઈંચ વરસાદ નોંધાયો હતો.
♣ અમેરિકાના મિસુરીમાં ૧૯૪૭ના જૂનની ૨૨મી તારીખે એક કલાકમાં સૌથી વધુ ૧૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
♣ ભારતના ચેરાપૂંજીમાં ઈ.સ. ૧૮૬૦-૬૧માં એક વર્ષમાં સૌથી વધુ ૧૦૪૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
♣ ઈ.સ. ૧૯૮૬ના એપ્રિલની ૧૪ તારીખે બાંગ્લાદેશના ગોપાલગંજમાં સૌથી વજનદાર ૧ કિલોનો કરો પડયો હતો.
♣ અમેરિકાના દક્ષિણ ડાકોટામાં ૨૦૧૦માં સૌથી મોટો ૮ ઇંચ વ્યાસનો કરો પડયો હતો.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday 20 August 2016
♥ વરસાદના અનોખા વિક્રમ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.