આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 9 July 2016

♥ બદ્રીનાથ સાથે જોડાયેલી માન્યતાઓ ♥

હિન્દુ ધર્મના પ્રસિદ્ધ ચાર ધામોમાંથી એક બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન ભારતના ઉત્તરાંચલ રાજ્યમાં અલકનંદા નદીના કિનારે નર-નારાયણ નામના બે પર્વતો વચ્ચે આવેલું છે. બદ્રીનાથ ધામ સાથે ઘણી ધાર્મિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જે આ જગ્યાને વધારે ખાસ બનાવે છે.









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.