♠ કેબિનેટ પ્રધાનો ♠
રાજનાથ સિંહ – ગૃહ
સુષમા સ્વરાજ – વિદેશ
અરૂણ જેટલી – નાણાં અને કોર્પોરેટ અફેર્સ
વેંકૈયા નાયડુ – શહેરી વિકાસ, શહેરી ગરીબી નાબૂદી નિવારણ, માહિતી અને પ્રસારણ
નીતિન ગડકરી – રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શિપિંગ
મનોહર પરિકર – સંરક્ષણ
સુરેશ પ્રભુ – રેલવે
સદાનંદ ગૌડા – સ્ટેટિસ્ટિક્સ, પ્રોગ્રામ અમલીકરણ
ઉમા ભારતી – જળ સંસાધન, નદી વિકાસ, ગંગા શુધ્ધિકરણ
નજમા હેપ્તુલ્લા – લઘુમતીઓની બાબતો
રામવિલાસ પાસવાન – ગ્રાહકોની બાબતો, જાહેર વિતરણ
કલરાજ મિશ્ર – માઈક્રો, લઘુ, મધ્યમ ઉદ્યોગો
મેનકા સંજય ગાંધી – મહિલા, બાળ વિકાસ
અનંત કુમાર – કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, સંસદીય બાબતો
રવિશંકર પ્રસાદ – કાયદો અને ન્યાય, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
જગત પ્રકાશ નડ્ડા – આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
અશોક ગજપતિ રાજુ – મુલ્કી ઉડ્ડયન
અનંત ગીતે – હેવી ઈન્ડસ્ટ્રીઝ, જાહેર સાહસો
હરસિમ્રત કૌર બાદલ – ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ
નરેન્દ્ર સિંહ તોમર – ગ્રામિણ વિકાસ, પંચાયતી રાજ, પીવાના પાણી અને સ્વચ્છતા
ચૌધરી બિરેન્દ્ર સિંહ – સ્ટીલ
જુઅલ ઓરમ – આદિવાસી બાબતો
રાધા મોહન સિંહ – કૃષિ, કિસાનોનું કલ્યાણ
થાવર ચંદ ગેહલોત – સામાજિક ન્યાય
સ્મૃતિ ઈરાની – ટેક્સટાઈલ
ડો. હર્ષવર્ધન – વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થ સાયન્સીસ
પ્રકાશ જાવડેકર – માનવ સંસાધન વિકાસ
♠ રાજ્યકક્ષાના પ્રધાનો ♠
રાવ ઈન્દરજીત સિંહ – આયોજન (સ્વતંત્ર ચાર્જ), શહેરી વિકાસ, હાઉસિંગ
બંડારુ દત્તાત્રેય – શ્રમ અને રોજગાર (સ્વતંત્ર ચાર્જ)
રાજીવ પ્રતાપ રુડી – સ્કિલ ડેવેલપમેન્ટ (સ્વતંત્ર ચાર્જ)
વિજય ગોયલ – યુવાઓની બાબતો, સ્પોર્ટ્સ (સ્વતંત્ર ચાર્જ), જળ સંસાધન, નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ
શ્રીપાદ નાઈક – આયૂષ (સ્વતંત્ર ચાર્જ)
ધર્મેન્દ્ર પ્રધાન – પેટ્રોલિયમ અને નેચરલ ગેસ (સ્વતંત્ર ચાર્જ)
પીયૂષ ગોયલ – ઊર્જા (સ્વતંત્ર ચાર્જ), કોલસા (સ્વતંત્ર ચાર્જ), ન્યૂ એન્ડ રીન્યૂએબલ એનર્જી (સ્વતંત્ર ચાર્જ), ખાણ (સ્વતંત્ર ચાર્જ)
જિતેન્દ્ર સિંહ – ઈશાન ભારતનો વિકાસ, વડાપ્રધાન કાર્યાલય, પર્સોનેલ, જાહેર ફરિયાદો અને પેન્શન, એટમિક એનર્જી, અવકાશ સંશોધન
નિર્મલા સીતારામન – વાણિજ્ય અને ઉદ્યોગ (સ્વતંત્ર ચાર્જ)
મહેશ શર્મા – સંસ્કૃતિ (સ્વતંત્ર ચાર્જ), ટૂરિઝમ (સ્વતંત્ર ચાર્જ)
મનોજ સિન્હા – કમ્યુનિકેશન્સ (સ્વતંત્ર ચાર્જ), રેલવે.
અનિલ માધવ દવે – પર્યાવરણ, જંગલ અને ક્લાયમેટ ચેન્જ (સ્વતંત્ર ચાર્જ)
વી.કે. સિંહ – વિદેશ
સંતોષ કુમાર ગંગ્વાર – નાણાં
ફગ્ગન સિંહ કુલસ્તે – આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
મુખ્તાર અબ્બાસ નક્વી – લઘુમતીઓની બાબતો, સંસદીય બાબતો
એસ.એસ. અહલુવાલિયા – કૃષિ અને કિસાન કલ્યાણ, સંસદીય બાબતો
રામદાસ આઠવલે – સામાજિક ન્યાય
રામ ક્રિપાલ યાદવ – ગ્રામિણ વિકાસ
હરિભાઈ ચૌધરી – માઈક્રો, લઘુ, મધ્યમ ઉદ્યોગો
ગિરરાજ સિંહ – માઈક્રો, લઘુ, મધ્યમ ઉદ્યોગો
હંસરાજ અહિર – ગૃહ
જી.એમ. સિદ્ધેશ્વર – હેવી ઈન્ડસ્ટ્રીઝ
રમેશ જિગજિનાગી – પીવાનું પાણી, સ્વચ્છતા
રાજેન ગોહેન – રેલવે
પુરુષોત્તમ રૂપાલા – કૃષિ, કિસાન કલ્યાણ, પંચાયતી રાજ
જસવંત સિંહ ભાભોર – આદિવાસી બાબતો
મનસુખ માંડવીયા – રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શિપિંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ
એમ.કે. અકબર – વિદેશ
ઉપેન્દ્ર કુસ્વાહા – માનવ સંસાધન વિકાસ
રાધાકૃષ્ણ પી. – રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવેઝ, શિપિંગ
કિરન રિજીજુ – ગૃહ
ક્રિશન પાલ – સામાજિક ન્યાય
ડો. સંજીવ બાલ્યન – જળ સંસાધન, નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ
વિષ્ણુ દેવ સાઈ – સ્ટીલ
સુદર્શન ભગત – કૃષિ અને કિસાન કલ્યાણ
વાય.એસ. ચૌધરી – વિજ્ઞાન અને ટેક્નોલોજી
જયંત સિંહા – મુલ્કી ઉડ્ડયન
રાજ્યવર્ધન સિંહ રાઠોર – માહિતી અને પ્રસારણ
બાબુલ સુપ્રિયો – શહેરી વિકાસ, હાઉસિંગ
સાધ્વી નિરંજન જ્યોતિ – ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ
વિજય સામ્પલા – સામાજિક ન્યાય
અર્જુન રામ મેઘવાળ – નાણાં, કોર્પોરેટ બાબતો
ડો. મહેન્દ્ર નાથ પાંડે – માનવ સંસાધન વિકાસ
અજય ટામ્ટા – ટેક્સટાઈલ
ક્રિષ્ના રાજ – મહિલા અને બાળ વિકાસ
અનુપ્રિયા પટેલ – આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
સી.આર. ચૌધરી – ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ
પી.પી. ચૌધરી – કાયદો અને ન્યાય, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
ડો. સુભાષ ભામરે – સંરક્ષણ
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 9 July 2016
♥ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યૂ લૂક કેબિનેટ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.