♥ આપણું નાક જુદી જુદી ૫૦,૦૦૦ જેટલી ગંધ- સુગંધ યાદ રાખી શકે છે.
♥ આપણા શરીરમાં ૩ ઇંચ લાંબી ખીલ્લી બની શકે તેટલું લોહ તત્ત્વ હોય છે.
♥ માણસના પરસેવાને ગંધ હોતી નથી. શરીર કે વાતાવરણના બેક્ટેરીયા પરસેવા સાથે ભળી ગંધ પેદા કરે છે.
♥ ઉંમર વધવાની સાથે કાન અને નાકના કદ વધતા જાય છે.
♥ માણસના અંગૂઠાની છાપની જેમ બે વ્યક્તિની જીભની છાપ પણ સરખી હોતી નથી.
♥ આપણી આંખ લાખો જાતના રંગો અને સપાટી ઓળખી શકે છે અને કોઈ પણ ટેલિસ્કોપ કરતા વધુ માહિતી ગ્રહણ કરી શકે છે.
♥ માણસનું વજન લગભગ ૪૦૦ ગ્રામ વજનનું હોય છે. મિનિટના સરેરાશ ૭૨ વખત ધબકીને લોહીને શરીરમાં દોઢ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેરવે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 23 July 2016
♥ માનવશરીરની જાણવા જેવી વાતો ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.