આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 13 April 2014

♥ જાણવા જેવું ♥


1. ભારતમાં સૌ પ્રથમ ટીવી ૧૫
સેપ્ટેમ્બર ૧૯૫૯ માં આવ્યું હતું

2. આઝાદી વખતે ભારતમાં ૫૬૨
રાજ્યો હતા.

3. વિશ્વનો પ્રથમ ડીજીટલ કેમેરો ૧૯૮૦
માં જાપાન ની સોની કંપની એ
બનાવ્યો હતો .

4. સૌ પ્રથમ સાયકલ ભારત માં ૧૮૯૦
માં બની હતી.

5. સૌ પ્રથમ મોટર સાયકલ ભારત
માં મદ્રાસ મોટર્સ કંપની એ એનફિલ્ડ
સાયકલસ લીમીટેડ ની ટેકનોલોજી વડે
૩૫૦ સી સી ની ૧૯૫૫ માં બનાવી તે
એનફિલ્ડ મોટર સાયકલ હતી.

6. બ્લુટૂથ ની શોધ ૧૯૪૨ માં સ્વીડીશ
કંપની એરિક્સન ને બનાવી.

7. ૧૯૨૩ માં કોડક કંપની એ કલર ફિલ્મ
શોધી.

8. માનવી ના શરીર માં રહેલી તમામ
માંશપેસીઓમાં ફક્ત જીભ જ
એવી માંશપેસી છે , જે બંને છેડે બંધાયેલી
નથી.

9. ૧૮૫૯ માં સૌ પ્રથમ
દાઢી કરવા સેફટી રેઝેર કિંગ જીલેટ
નામના સેલ્સમેન ને શોધી.

10. સ્વીફ્ટ કાર નું વિદેશી નામ કલ્તસ ,
ક્વોલિસ નું કિઝાંગ , ઈન્ડીકા નું
સીટી રોવર છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.