♥ જયારે કાચ તૂટે ત્યારે
તેની તિરાડોની ગતિ ૩૦૦૦ માઈલ
પ્રતિ કલાક જેટલી હોઈ છે.
♥ દરેક રતલ વજન વખતે તમારુ શરીર સાત
નવી રક્તવાહિવનીઓ બનાવે છે.
♥ તમે ભુલી ગયા કે શા માટે તમે
રૂમમાં ગયા હતા. આ પણ એક કારણ છે.
♥ માણસ એક એવું સસ્તન પ્રાણી છે જે
શ્વાસોશ્વાસ વખતે કંઈ ગળી શકતો નથી.
♥ એક વીજળી બોલ્ટ સૂર્યની સપાટીની ગરમી કરતા પાંચ ગણી ગરમી પેદા કરે છે.
♥ આપના શરીરમાં રોજ ૧૫ હઝાર રક્તકણ બને
છે અને નાશ પામે છે .
♥ એક વાયોલીનમાં આશરે ૭૦
લાકડાના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
♥ એક એવી માખી જેનું જીવન માત્ર એક જ
દિવસનું છે
♥ પારો એક એવી ધાતુ છે જે સામાન્ય
વાતાવરણમાં પણ પ્રવાહી સ્વરૂપમાં રહે
છે.
♥ દરેક માણસની જીભની છાપ અલગ-અલગ
હોય છે.
♥ માણસ તેના આખા જીવન દરમ્યાન
16,000 ગેલન પાણી પીવે છે.
♥ Telekinesis એટલે મગજ
શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી.
♥ ઇલેક્ટ્રીક બલ્બનો શોધક વૈજ્ઞાનિક
થોમસ એડિશન અંધારાથી ખૂબ જ
ડરતો હતો!
♥ અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન
હબલના નામ પરથી ટેલિસ્કોપનું નામ
હબલ રાખવામાં આવ્યું છે.
♥ શનિ ગ્રહની ઘનતા એટલી ઓછી છે કે તે
પાણીમાં પણ તરી શકે છે.
♥ વોલ્ટાને ઈલેક્ટ્રિકલ સાયન્સના પિતામહ માનવામાં આવે છે.
♥ આરસીડબલ્યુ સુપરનોવા ૯,૧૦૦
પ્રકાશવર્ષનું અંતર ધરાવે છે.
♥ વીજળીના માપ માટે વપરાતો એકમ
વોલ્ટ ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી એલસાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખ્યો છે.
♥ નાસાના સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ
દ્વારા સુપરનોવા વિશે માહિતી મેળવી શકાઈ છે.
♥ વિશ્વની પ્રથમ ટેસ્ટ ટયૂબ બેબીનું નામ
લૂઈસ બ્રાઉન છે.
♥ ઈ.સ. પૂર્વે ૧૮૫માં આરસીડબલ્યુ
સુપરનોવા નોંધવામાં આવ્યો હતો.
♥ જ્હોન ગ્લેન પહેલા અમેરિકન હતા જેમણે
પૃથ્વીની પરિક્રમા કરી હતી.
♥ રોમન સાહિત્યમાં પણ આરસીડબલ્યુ
ઉલ્લેખ જોવા મળે છે.
♥ આરસીડબલ્યુ સુપરનોવાને ગેસ્ટ સ્ટાર
તરીકે પણ ઓળખવામાં આવે છે.
♥ આરસીડબલ્યુ ૮૬ને એસએન ૧૮૫
સુપરનોવા તરીકે પણ ઓળખવામાં આવે છે.
♥ સૂર્ય દસ કરોડ વર્ષમાં જેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે એટલી ઊર્જા સુપરનોવાનો ધડાકો દસ
સેકન્ડમાં ઉત્પન્ન કરે છે.
♥ પ્લુટો ગ્રહનો એક દિવસ પૃથ્વીના સાત
દિવસ જેટલો લાંબો હોય છે.
♥ રશિયાના વેલેન્ટિના ટેરેશ્કોવા પ્રથમ
મહિલા અવકાશયાત્રી હતા.
♥ યુએફઓનો ઉલ્લેખ બાઈબલમાં પણ
જોવા મળે છે.
♥ એક રક્તકણનું આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે.
♥ મલેશિયામાં અગ્નિ વરસાવનારાં વૃક્ષ
જોવા મળે છે.
♥ બુધ ગ્રહ મંગળ કરતાં ભારે છે અને
પૃથ્વી જેટલું જ વજન ધરાવે છે.
♥ સૌર મંડળમાં સૂર્યની નજીક
હોવાના કારણે બુધ પર દિવસ દરમિયાન
તાપમાન ૭૫૦ ડિગ્રી ફેરનહીટ
સુધી પહોંચી જતું હોય છે.
♥ સોડિયમ પાણીમાં સળગી ઊઠે છે.
♥ દેડકાં ત્વચાની મદદથી પાણી શોષે છે.
એટલે કે તેઓ પાણી પીતા નથી પરંતુ
શરીરમાં પાણીનું સ્તર જાળવવા
ત્વચાનો ઉપયોગ કરે છે.
♥ અવકાશમાં પહેલો ઉંદર ૧૯૬૧માં ફ્રાન્સ
દ્વારા મોકલવામાં આવ્યો હતો.
♥ એમ્બ્યુલન્સની પહેલવહેલી ડિઝાઈન બેરોન
ડોમિનિક જીન લેરી દ્વારા કરવામાં આવી હતી.
♥ ગેસોલીન ક્યારેય ઘન સ્વરૂપમાં ફેરવાતું
નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.