વિમાનમાં મુસાફરી કરતી વખતે કેટલીક એવી વાતો હોય છે જે એક પાયલોટ તમને ક્યારેય નથી જણાવતો. જોકે, જ્યારે તમે વિમાનમાં હોવ છો તો પાયલોટ અને ફ્લાઈટ એટેન્ડન્ટ તમને કંઈક માહિતી આપે છે, પણ સ્પષ્ટ કોઈ વાતો જણાવતા નથી. તેનું કારણ છે કે, વિમાનમાં મુસાફરો વચ્ચે ડર ન ફેલાચ અને ગભરાટમાં કોઈ ખોટું પગલું ન ભરી લે. divyabhaskar.com એવી જ કોઈ વાતો વિશે જણાવી રહ્યું છે, જેનો પાયલોટ ઉલ્લેખ નથી કરતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.