
(1) એન્જલ ફોલ્સ :-
વેનેઝુએલામાં આવેલો એન્જલ ફોલ્સ વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે. બોલિવર રાજ્યના અયાન્તેપૂઈ પર્વત પરથી ૩૨૧૨ ફૂટની ઊંચાઈએથી પડતો આ ધોધ ૮૦૭ મીટર લંબાઈનો છે. આ ધોધ ૪૭ ધોધનો સમૂહ છે.

(2) ટુગેલા ફોલ્સ :-
દક્ષિણ આફ્રિકાના નાતાલની ટુંગેલા નદી પર આવેલો આ ધોધ ૩૧૧૦ ફૂટ ઊંચાઈએથી પડે છે. તે પાંચ તબક્કામાં જમીન પર પડે છે.

(3) ટ્રેસ હરમનાસ કેટારાટાસ :-
પેરુની રિયો કટિવેરીની નદી પર આવેલો આ ધોધ ૩૦૦૦ ફૂટની ઊંચાઇએથી પડે છે.

(4) ઓલોઉપેના ફોલ્સ :-
અમેરિકાના હવાઈમાં આવેલો આ ધોધ ૨૯૫૩ ફૂટ ઊંચાઈએથી દરિયામાં પડે છે. આ ધોધ જોવા માટે બોટ લઈને દરિયામાં જવું પડે.

(5) યુમ્બીલા ફોલ્સ :-
મેરૃના એમેઝોન્સ પ્રાંતમાં આવેલો આ ધોધ ૨૯૩૮ ફૂટ ઊંચો છે. આ ધોધ દરિયાની સપાટીથી ૮૯૫ મીટર ઊંચાઈએ આવેલો છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.