=> નરસિંહ મહેતા : પ્રભાતિયા
=> મીરાબાઈ : પદ
=> અખો : છપ્પા
=> શામળ : પદ્યવાર્તા
=> પ્રેમાનંદ : આખ્યાન
=> ધીરો : કાફી
=> વલ્લભ ભટ્ટ : ગરબા
=> દયારામ : ગરબી
=> ભોજાભગત : ચાબખા
=> કાન્ત : ખંડકાવ્ય
=> બ.ક.ઠાકોર : સોનેટ
=> સ્નેહરશ્મિ : હાઈકુ
=> ગિજુભાઈ બધેકા : બાળ સાહિત્ય
=> જ્યોતીન્દ્ર દવે : હાસ્ય સાહિત્ય
=> ઝવેરચંદ મેઘાણી : લોકસાહિત્ય સંપાદન
=> ગુણવંતરાય આચાર્ય : દરિયાઈ નવલકથા
=> નર્મદ : ગદ્ય
=> ન્હાનાલાલ : ડોલનશૈલી
=> અમૃત ઘાયલ : ગઝલ
=> મોહનલાલ પટેલ : લઘુકથા
=> નરસિંહરાવ દિવેટિયા : ઉર્મિકાવ્ય
=> બદિભાઈ
ઉમરવાડિયા : એકાંકી
=> ભાલણ : આખ્યાન
=> કલાપી : ખંડકાવ્ય
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.