* સૌથી મોટું પક્ષી - શાહમૃગ ૯ ફૂટ ઊંચુ હોય છે.
* સૌથી નાનું પક્ષી - હમિંગ બર્ડ માત્ર બે ઇંચ લાંબુ હોય છે.
* આગળ પાછળ બંને દિશામાં ઊંડી શકતું - હમિંગબર્ડ
* આકાશમાં સૌથી ઝડપી - પેરાગ્વીન ફાલ્કન ૧૪૫ કિ.મી. પ્રતિ કલાક.
* સૌથી વધુ ઝડપે દોડતું - શાહમૃગ, ૭૦
કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે.
* સૌથી વધુ ઊંચાઇએ ઊડતું - ગ્રીફન વલ્ચર આકાશમાં ૩૭૦૦૦ ફૂટની ઊંચાઇ.
* સૌથી લાંબો પ્રવાસ કરતું - આર્કટીક ટર્ન વર્ષે ૩૨૦૦૦ કિલોમીટરની સફર કરે.
* ઊંડી શકનારું સૌથી ભારે - ૨૦ કિલો વજનનું ગ્રેટ બાર્સ્ટડ
* પક્ષીજગતનાં માત્ર બે ઝેરી પક્ષી - ગાર્બેજ બર્ડ અને ન્યુગિયાનાનું ઇફ્રીતા
* સૌથી લાંબી ચાંચ - ઓસ્ટ્રેલિયન પેલિકનની ૧૮.૫ ઇંચ લાંબી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.