→ આપણા મગજની રચના ખુબ અદભતુ
છે. જગતનું કોઇ પણ કોમ્પ્યુટર
આપણા મગજની તોલે આવી શકે તેમ નથી.
→ આ મગજમાં ૯૦૦ કરોડ જ્ઞાનતંતુઓ છે.
સામાન્ય રીતે ૧.૨૫૦ કિ.ગ્રા. વજન
ધરાવતું આપણું મગજ કામ કરવા માટે
આપણા શરીરમાંથી માત્ર ૨૫ વોલ્ટ જ
વિજળી વાપરે છે. જયારે માનવ મગજે
બનાવેલું કોમ્પ્યુટર જટીલ ગણતરીઓ
કરવા માટે ૧,૦૦,૦૦૦ વોટ વિજળી વાપરે
છે. છતાં પણ તે માનવ મગજ જેવું કામ
કરી શકતું નથી.
→ આપણા મગજમાં ૧૦
અબજથી ૧૦૦ અબજ
જેટલી જુદી જુદી માહિતીઓ સંઘરી શકાય
છે. જયારે કોમ્પ્યુટર બહુ તો બહુ ૧ થી ૨
લાખ જેટલી માહિતીઓ માંડ સંઘરી શકે છે.
→ આપણું મગજ તો એક મુઠ્ઠીભર
જગ્યામાં પડયું રહે છે, જયારે કોમ્પ્યુટર
વિશિષ્ટ્ર અને વધારે જગ્યા રોકે છે.
→ ચાલો, આવું માનવ મગજ
બનાવી આપવા માટે ભગવાનનો આભાર
માનીએ અને તેના વિશે વધુ જાણકારી મેળવીએ.
→ શરીર આંખામાં ફરી વળતા ક્દમાં લાંબામાં
લાંબુ સેન્કડે ૪૦૦ ક્લોિમીટરની ઝડપે
સંદેશા વ્યવહાર કરે છે. પણ મગજની અંદર
તો એની ગતિ ખુબજ ધીમી હોય છે.
→ મગજનો અંદરનો વ્યવહાર તો ક્લાકે માંડ
૨૦ ક્લોિમીટરનો છે.
→ માનવ મગજ જેટલી ઊર્જા વાપરે છે
તેનાથી ઝીરોનો એક્ મંદ પ્રકશિત બલ્બ
પ્રગટાવી શકાય. પરંતુ મગજની સર્જન
શીલતા તો અપાર છે. એ સંગીતકારો,
વૈજ્ઞાનિકો, ક્લાકરો, વાર્તાકારો કે
વિવિધ કાર્ય કરનાર સર્જક દ્વારા જ
જાણી શકય.
→ મગજમાં જોવા મળતાં બધાંજ
ગુંચળા ખોલીને જમીન પર પાથરો તો એ
ફોર ક્દના ચાર કગળ જેટલા થાય.
→ તમે જાણો છો મગજમાં ૮૦ ટકાપ્રવાહિ છે
જેને પાણી ક્હી શકય. ૧૦ ટક ચરબી છે. ૮ ટકા
પ્રોટીન છે. બાકીના ૨ ટકામાં ખાંડ,
નીમક્ અને બીજાં ખનીજો છે.
→ મગજનું વજન શરીરના કુલ વજનના ૧૫૦
માં ભાગનું હોય છે. આપણા શરીરનું
પાંચમા ભાગનો ઓક્સીજન અને ગ્લુકોઝ
વાપરી નાખે છે.
→ ન્યુરોલોજીની દ્રષ્ટિએ જોઇએ તો ફક્ત
આંખ જ મગજનો હિસ્સો ગણાય.
બીજી જ્ઞાનેન્દ્રિયો (નાક્, ચામડી,
સ્વાદપીંડ, કાન)ના જ્ઞાનતંતુઓ મગજ
સુધી લંબાયેલા હોય છે. જયારે આંખ
તો મગજના જ બહારની દિશામાં લંબાયેલા જ્ઞાનતંતુઓની બનેલી છે.
→ગોક્ળ ગાયને મગજ નથી માત્ર
જ્ઞાનતંતુઓનું ઝાળું હોય છે. એ
સહેલાઇથી ઉશ્કેરાતી નથી ને જરૂર પડયે
ઝડપથી ભાગી શક્તી નથી.
→મગર ક્દમાં અને તાકતમાં ભલે માણસ
ક્રતા બળ્યો હોય એનો મગજ
તો માણસની તુલનામાં ૧૫૦ ગણું નાનું
હોય છે.
→ક્દની દ્રષ્ટિએ જોવો તો હાથીનું મગજ
માણસ ક્રતાં ૪ ગણું મોટું છે.
→બ્લુવેલનું મગજ માણસના મગજ કરતા ક્દમાં તો પાંચગણું મોટું હોય છે.
→મગજના વજનનું શરીના વજન સાથેનું
પ્રમાણ જોઇએ તો માનવીનું વજન એ
પૃથ્વી પરના તમામ પ્રાણીઓમાં વધારે
વજનદાર ગણાય છે.
→મોટી ઉંમરના માનવીાના મગજનું વજન ૧૪૧૦ ગ્રામ જેટલું હોય છે.
→ તેની સરખામણીમાં જેમને પ્રાયમેટ એટલે કે
માનવ સદ્રશ પ્રાણી તરીકે
ઓળખવામાં આવે છે. તે લેમૂર, વાનર,
ચિમ્પાન્ઝી, વાંદરો વગેરેનું મગજ
ઓછા વજનનું હોય છે. પરંતુ મગજનું વજન
વધારે હોય કે મગજ મોટુ હોય તેથી કેઇ
પ્રાણી કે માનવ વધારે બુઘ્ધિશાળી હોય
એવું માની લેવાની જરૂર નથી.
→ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ
પેશીઓ એટલે કે
કોષો ધરાવતા આપણા મગજમાં ૧૦૦ અબજ
જેટલા કોષો હોય છે. આ દરેક કોષ
આસપાસના પચીસથી ત્રીસ હજાર
કોષો સાથે સંબંધ ધરાવે છે. આપણને
થતો સુખદ, દુઃખદ, રોમાંચક્, આઘાત જનક્
વગેરે પ્રત્યેક્ અનુભવ આમાના કોઇને કેઇ
કોષમાં જમા થાય છે.
→ મોટાભાગના માનવીના મગજનું સરેરાશ
વજન ૩ પૌડ (૧.૪ ક્લોિગ્રામ) જેટલું હોય
છે. તેનું ઘનફળ ૮૫ ઘન ઇંચ અથવા ૧૪૦૦
સી.સી. હોય છે પરંતુ
વ્યક્તિ તેટલી પ્રકૃતિએ ન્યાય મુજબ વંશ,
જાતિ વગેરેના આધારે મગજ થોડુંક્ નાનું
મોટુ હોય શકે છે. સામાન્ય રીતે સ્ત્રીઓનું
મગજ પુરૂષોના મગજ કરતા નાનુ હોય છે.
→પરંતુ મગજના આકાર પર
બુઘ્ધિમતાનો આધાર નથી હોતો. કરણ કે
એક્ ગાંડા માણસનું મગજ બે ક્લોિ વજન
ધરાવતું હતું જયારે અનેક્ બુઘ્ધીમાન
વ્યક્તિઓના મગજનું વજન ૯૦૦થી ૧૧૦૦
ગ્રામ વજના હોવાનું પણ નોંધાયું છે.
→મહાન રશિયન નવલ ક્થાકર
તુર્ગનેવના મગજનું વજન ૨૦૧૨ ગ્રામ હતું.
રાષ્ટ્રપિતા ગાંધીજી, નેપોલિયન,
કવિ બાયરન વગેરેના મગજ પણ વજનદાર
હતાં.
→શરીરની તુલનામાં મગજના વજનનો અભ્યાસ
કરતા જણાયું છે કે ઠીંગણા લોકોના મગજ
વધારે વજનદાર હોય છે. આવી વ્યક્તિ ખૂબ
જ ઉદ્યોગ પ્રિય પ્રવૃતિમય હોવાનું
જણાયું છે.
→આપણા કરતા પણ ગોરીલાઓના મગજનું
વજન લગભગ ત્રણ ગણું (૩।। થી ૫
ક્લોિગ્રામ) ભારે હોય છે. હાથીનું મગજ
પણ માનવીના મગજના વજન કરતા ૩।।
ગણું વધારે વજનદાર હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.