→ માતા-પિતા પુત્ર ←
(૧) કયાધુ - હિરણકશિપુ = પ્રહલાદ
(૨) સુનીતી - ઊત્તાનપાદ = ધ્રુવ
(૩) આર્યમ્બા - શિવગુરૂ = આદ્ય શંકરાચાર્ય
(૪) ચંદ્રાદેવી - ક્ષુદિરામ ચેટર્જી = રામકાૃષ્ણ પરમહંસ
(૫) સુભદ્રા - અર્જુન= અભિમન્યૂ
(૬) સીતા - રામ =લવકુશ
(૭) ભુવનેશ્વરી - વિશ્વનાથદત્ત=
સ્વામી વિવેકાનંદ
(૮) સુવર્ણલત્તા-ડો.કૃષ્ણધનઘોષ = અરવિંદ
ઘોષ
(૯) ભાગીરથીબાઈ-મોરોપંત = લક્ષ્મીબાઈ
(૧૦) પ્રભાવતીદેવી-જાનકીનાથ =
સુભાષચંદ્ર બોઝ
(૧૧) પુતળીબા-કરમચંદ= ગાંધીજી
(૧૨) સ્વરૂપરાણી - મોતીલાલ = જવાહરલાલ
નહેરૂ
(૧૩) લાડુબાઈ - ઝવેરભાઈ = વલ્લભભાઈ
સરદાર પટેલ
આ માહિતીના પ્રેષક-વિનોદ અઘ્વર્યુ -
બાલાસિનોર
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.