* આપણું નાક જુદી જુદી ૫૦૦૦૦ ગંધ
પારખી શકે છે.
* આપણું હૃદય લોહીને ૩૦ ફૂટ દૂર ફેંકી શકે તેટલું
દબાણ ઉત્પન્ન કરે છે.
* આપણું નાનું આંતરડું આપણા શરીરની ઊંચાઈ કરતાં ૪ ગણું લાંબુ હોય છે.
* માણસની ચામડી સૌથી મોટો અવયવ
છે. ચામડીનું વજન શરીરના વજનના ૧૫
ટકા ભાગ રોકે છે.
* આપણા માથાના વાળ ત્રણ પડના બનેલા હોય છે. તેનું બાહ્ય પડ કોશોની એવી ગોઠવણીથી બનેલું છે કે તે હમેશાં લંબાઈમાં જ વધે. વાળ
કદી જાડા થતા નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.